Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખંભાળીયામાં ગાજવીજ સાથે વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૪: દેવભુમી દ્વારકા જીલ્લામાં ખંભાળીયામાં આજે બપોરે ૩ વાગ્‍યાથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. આખો દિવસ ધુપ-છાંવવાળુ વાતાવરણ રહયા બાદ બપોરે વરસાદ શરૂ થયો છે.

(5:15 pm IST)