Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ: દાત્રાણા, બેરાજા, હંજરાપર હાબરડી ગામોમાં અનરાધાર વરસાદ વરસ્યો : ખેતરોમાં પાણી ભરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે. જામખંભાળિયા પંથકમાં ધોધમાર વરસાદ તેમજ દાત્રાણા, બેરાજા, હંજરાપર હાબરડી ગામોમાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અનેક ખેતરોમાં પાણી ભરાયા હતા. જેને પગલે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે

(9:13 pm IST)