Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગોંડલ નાં બે માથાભારે શખ્સો પાસા તળે જેલ હવાલે

ગોંડલ તા.  : ગોંડલ માં અસામાજીક પ્રવૃતિઓ સાથે પોલીસ ચોપડે ચડી ચુકેલાં માથાભારે શખ્સો જુનેદ ઉર્ફે જમખો હબીબભાઇ કારવા રે.ભગવતપરા તથાં રજાક ઉર્ફે ધમો  અબુભાઇ કાથરોટીયા રે.ભગવતપરા ને જીલ્લા પોલીસ વડા અને કલેકટર નાં આદેશ મુજબ એલસીબી પીઆઇ રાણા તથાં સ્ટાફે પાસા હેઠળ જડપી સુરત લાજપોર જેલ હવાલે કર્યા હતાં

(7:01 pm IST)