Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગરના ઉંડ-1 ડેમના 15 દરવાજા 5 ફૂટ ખોલાયા : ધ્રોલ અને જોડિયા તાલુકાના ગામડાઓને સચેત કરાયા

જામનગર :  ભારે વરસાદને પગલે જામનગર શહેરને પાણી પૂરો પાડતો ઉંડ-1 ડેમ ઓવરફ્લો થયો છે. ઉંડ-1 ડેમના 15 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે ધ્રોલ અને જોડિયા તાલુકાના ગામડાઓને સચેત કરવમ આવ્યાં છે.

(8:54 pm IST)