Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાજકોટ જિલ્લા, તાલુકા અને મહાનગર પાલિકાના આપદા પ્રબંધન કેન્દ્રના સંપર્ક નંબરો

ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે.: નોંધી લ્યો નંબર

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે  મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકશે.

જેમાં નિયંત્રણ કક્ષનો નં. ૦૨૮૧- ૨૪૭૧૫૭૩,
ટોલ ફ્રી નં.૧૦૭૭,
તાલુકા નિયંત્રણ કક્ષમાં રાજકોટનો નં.૦૨૮૧- ૨૪૭૯૬૬૪,
ઉપલેટાનો નં.૦૨૮૨૬- ૨૨૧૪૫૮,
કોટડા સાંગાણીનો નં. ૦૨૮૨૭ - ૨૭૬૨૨૧,
ગોંડલ નં. ૦૨૮૨૫- ૨૨૦૦૯૩
જેતપુર નં.૦૨૮૨૩- ૨૨૦૦૦૧,
જસદણ નં.૦૨૮૨૧- ૨૨૦૦૩૨
જામકંડોરણા  નં.૦૨૮૨૪- ૨૭૧૩૨૧
ઘોરાજી નં.૦૨૮૨૪- ૨૨૧૮૮૭
પડધરી નં.૦૨૮૨૦- ૨૩૩૦૫૯
લોધિકા નં.૦૨૮૨૭- ૨૪૪૨૨૧
વિછિયાનો ૦૨૮૧-૨૭૩૪૩૨
તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયત્રણ કક્ષનો નં.૦૨૮૧- ૨૪૫૦૦૭૭ છે. તેમ રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલની યાદીમાં જણાવાયુ છે.

(10:52 pm IST)