Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાત્રે 12 વાગ્યા બાદ પોરબંદરમાં વરસાદનું જોર વધ્યું : સાંજથી ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર તૂટી પડ્યો

મધરાત સુધીમાં કુતિયાણામાં 3 ઇંચ ખાબક્યો :પોરબંદર અને રાણાવાવમાં 2 ઇંચ વરસાદ

રાત્રે 12 વાગ્યા બાદ પોરબંદરમાં વરસાદનું જોર વધ્યું  છે આજે સાંજથી ધીમીધારે વરસ્યા બાદ ધોધમાર તૂટી પડ્યો  છે આ લખાઈ છે ત્યારે મધરાત સુધીમાં કુતિયાણામાં 3 ઇંચ ખાબક્યો :પોરબંદર અને રાણાવાવમાં 2 ઇંચ વરસાદ વરસ્યાનું મનાય છે

 

(12:36 am IST)