Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

સડોદરમાં ૩૦ ઈંચ

(મધુકાંત મહેતા દ્વારા) સડોદર, તા. ૧૪ :. જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં તા. ૧૨ના રાત્રેના ૧૦ વાગ્‍યાથી બીજા તા. ૧૩ના સાંજે ૭ વાગ્‍યા સુધીમાં ૩૦ ઈંચ વરસાદ પડેલ છે. જેથી પૂર આવતા તમામ ડેમ ઓવરફલો થઈ ગયા છે તથા સડોદરથી જામનગર તથા પાનેલી તરફ વાહન વ્‍યવહાર બંધ થઈ ગયો છે.

(11:19 am IST)