Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગોંડલના વેરી તળાવમાં પાણીનો પ્રવાહ વધતા ૫૦ પાટીયા ઓટોમેટીક ખુલી ગયા : આહ્લાદક નજારો

ગોંડલ : ગોંડલના જીવાદોરી સમાન વેરી તળાવમાં ઓટોમેટીક પાટીયા આવેલા છે. જેમાં પાણીના પ્રવાહ વધતા ૭૫ પાટીયામાંથી ૫૦ પાટીયા ઓટોમેટીક ખુલી ગયા છે. જેનો આહ્લાદક નજારો જોવા મળી રહ્યો છે. આ પાણીનો પ્રવાહ ભાદરમાં સંગ્રહ થાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:55 am IST)