Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ઢાંકમાં ૧૨ કલાકમાં ૫ ઇંચ

(પંકજગીરી ગોસ્વામી) ઢાંક : આખો દિવસ વરસતા વરસાદે ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજી પણ વરસાદ છે. બાજુમાં આવેલા વેણુ -૨ ડેમમાં પાણીની આવક વધતા ૨૦ જેટલા પાટીયા ૨ ફુટ ખોલવામાં આવ્યા હતા. આજુ બાજુના ગામોમાં પણ વરસાદ છે. વાતાવરણમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. 

(12:03 pm IST)