Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જામનગર-જીલ્લામાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર તથા ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ દ્વારા રાહત -બચાવ કામગીરી :

જામનગર : જામનગર જીલ્લામાં ભારે વરસાદના પગલે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. ડામર રોડ અને કાચા માર્ગો તૂટી ગયા હતા. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલ પૂ. જલારામ મંદિર તથા સામાજીક સંસ્થાઓ દ્વારા ફુડપેકેટ તથા રાહત અને બચાવ કામગીરીમાં જોડાઇ છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:25 pm IST)