Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ગીરસોમનાથનો તળીયા ઝાટક હીરણ-2 ડેમ 80 ટકા ભરાયો : ગીર જંગલમાં મૂશળધાર વરસાદના કારણે જળાશયો છલકાયા

જીલ્લાની જીવાદોરી સમા ડેમમાં નવા નીરની આવક : હાલ ડેમ દરીયા સમો ભરાયો હોય તેવા દ્રશ્યો

વેરાવળ :  ગીરસોમનાથનો તળીયા ઝાટક હીરણ-2 ડેમ 80 ટકા ભરાયો છે. ગીર જંગલમાં મૂશળધાર વરસાદના કારણે જળાશયો છલકાયા છે. જીલ્લાની જીવાદોરી સમા ડેમમાં નવા નીરની આવક થઇ છે. હાલ ડેમ દરીયા સમો ભરાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

 

(1:49 pm IST)