Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મહાદેવીયા ડેમ ઓવરફલો ખંભાળિયા તાલુકાના મહાદેવીયા અને પીરલાખાસર ગામ વચ્ચે આવેલ મહાદેવીયા ડેમ 1 ફુટ થી વધુ ઓવરફલો:ડેમ ઓવરફલો થતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મહાદેવીયા ડેમ ઓવરફલો થયો છે ખંભાળિયા તાલુકાના મહાદેવીયા અને પીરલાખાસર ગામ વચ્ચે આવેલ ડેમ ઓવરફલો થયો છે મહાદેવીયા ડેમ 1 ફુટ થી વધુ ઓવરફલો થયો છે  ડેમ ઓવરફલો થતા સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે

(7:05 pm IST)