Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

નરેન્દ્રસિંહનું સન્માન કરતી ખીરસરા જૂથ સેવા સહકારી મંડળી

ખીરસરાઃ એશિયાની નંબર વન ગણાતી સહકાર ક્ષેત્ર ની સંસ્થા રાજકોટ લોધીકા સંધના ચેરમેન તરીકે ખીરસરા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ની બિન હરીફ ચેરમેન તરીકે વરણી થતાં ખીરસરા મંડળીના હોદેદારો તેમજ ખેડુત સભાસદો દ્વારા સન્માન કરવામાં આવેલ જીલ્લા બેંક ના ડિરેકટર બકુલ સિંહ જાડેજા, મંડળી ના મંત્રી ધરમશીભાઇ, સહમંત્રી અરવિંદભાઈ વિક્રમસિંહ, સભ્ય ધમેન્દ્રસિહ જાડેજા, દલસુખભાઈ, ધીરૂભાઈ, વાધજીભાઇ, કિશોરસિંહ ઝાલા, ભીખુભા ડાભી ,રાજેશભાઈ રાઠોડ ,હસુભાઈ ચાવડા, દાનાભાઇ લાખાભાઇ ચોવટીયા, દિલીપભાઈ કુગશીયા, દેવજીભાઈ રાઠોડ, વિનુભાઈ વાગડીયા તેમજ ખેડુત ખાતેદાર ઉપસ્થિત રહેલ તેમજ ચેરમેનનું સન્માન કરેલ ''અકિલા'' પરિવાર ના બી.એમ.ગોસાઇ ઉપસ્થિત રહેલ હતા.

(11:31 am IST)