Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કેસરીયો ધારણ કરતા ધારી, બગસરા, ખાંભા, ચલાલાના આગેવાનો

અમરેલી : ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી.કાકડિયાના સમર્થનમાં ધારી, બગસરા, ખાંભા, ચલાલાના કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી પરષોતમભાઇ રૂપાલા, દિલીપભાઇ સંઘાણી, હકુભા જાડેજા, ધનસુખભાઇ ભંડેરી, વી.વી. વઘાસીયા, હીરાભાઇ સોલંકી, હિરેનભાઇ હિરપરા, કૌશિકભાઇ વેકરિયા, રવુભાઇ ખુમાણ, કમલેશભાઇ કાનાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(12:39 pm IST)