Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પોરબંદરમાં કોરાનાના નવા ૯ કેસ

સારવારમાં પ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઇ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૪ : કોરાનાના નવા ૯ પોઝીટીવ કેસ આવ્યા છે અત્યારે સુધીમાં જિલ્લામાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૭ર૩ થયેલ છે.

કોરાનાની સારવાર દરમિયાન પ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. કોરાનાના નવા ૯ પોઝીટીવ કેસમાં બોખીરામાં ૪૯ વર્ષના મહિલા, મોઢવાડાના ૪૮ વર્ષની પ્રૌઢ, છાંયા વિસ્તારમાં પર વર્ષના પ્રૌઢ , કુતિયાણામાં ૪૭ વર્ષના વ્યકિતનો સમાવેશ થાય છે.

(12:44 pm IST)