Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 3.93.126 સેમ્પલ લેવાયા છે

(8:25 pm IST)