Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ,માળિયામાં 2 કેસ, ભેસાણ, માણાવદર,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 13 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા 13 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ,માળિયામાં 2 કેસ, ભેસાણ, માણાવદર,માંગરોળ અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:38 pm IST)