Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગોંડલમાં ધારાસભ્યના પુત્ર દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ

 ગોંડલ : મકર સંક્રાંતિ પર્વ નિમિતે ધારાસભ્યના સુપુત્ર ગણેશભાઇ અને જયદીપસિંહ જાડેજા સમીરભાઇ કોટડીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ગરીબ લોકોને ધાબળા વિતરણ કર્યુ હતું. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(12:24 pm IST)