Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ગોંડલ નગરપાલિકા માટે ઉમેદવારી પત્રો રજુઃ રાજકોટના અધિકારીઓ ચૂંટણી ફરજ પર

રાજકોટઃ ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો રજુ થઇ રહ્યા છે. આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ છે. ચૂંટણી અધિકારી તરીકે રાજકોટ મધ્‍યાહ્‌ન ભોજનના ડે.કલેકટર ડી.એમ. ગોહિલ તથા મદદનિશ ચૂંટણી અધિકારી તરીકે કે.વી.નકુમ ફરજ પર છે.

(10:37 am IST)