Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

નવાગામમાં શિક્ષકોએ રસી મુકાવી

નવાગામ : કોવીડ - ૧૯ અંતર્ગત કાલાવડ તાલુકાના નવાગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તાલુકા શાળાના તમામ શિક્ષકોએ રસી મુકાવી. લોકોને ખોટી અફવાથી દૂર રહેવા અપીલ કરી. શિક્ષકો ભારતદેશના ભવિષ્‍યને ઘડવામાં મહત્‍વનો ફાળો ભજવે છે.(તસ્‍વીર : હર્ષલ ખંધેડીયા,નવાગામ)

(1:07 pm IST)