Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જુનાગઢમાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

જૂનાગઢઃ મ્‍યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા તાલુકા પંચાયતની ર્ંચૂંટણીમાં અસામાજિક તત્‍વો દ્વારા કોઈ ગરબડી કરવામાં ના આવે તેમજ ચૂંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં શાંતિના માહોલ વચ્‍ચે યોજાય તે માટે કાર્યવાર્હીં કરવા માટે આપેલ સૂચના આધારે તેમજ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા ર્ંજાતે સમગ્ર વિસ્‍તારની વિઝીટ કરીર્,ં જૂનાગઢ શહેરના વિસ્‍તારોમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના પીઆઇ આર.જી.ચૌધરી, ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ એચ.આઈ.ભાટી, એ ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ વી.કે.ઉંજીયા, પીએસઆઇ વી.જે.ચાવડા, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા પોલીસ સ્‍ટાફ દ્વારા ર્ંવોર્ડ નં. ૧૫ ના આંબેડકર નગર, ધરાર નગર, મેદ્યાણી નગર, પ્રદીપ ટોકીઝ, દાતાર રોડ, ખાડિયા, રાજીવનગર, લિરબાઈપરા, સહિતના વિસ્‍તારમાં પોલીસના વિશાળ કાફલા સાથે સંયુક્‍ત ફૂટ પેટ્રોલિંગ રાખી, પ્રોહી બુટલેગરોને ચેક કરવાની તથા જાણીતા ગુન્‍હેગારોને ચેક કરવાની કામગીરી ઉપરાંત, જુદી જુદી પાર્ટીના જન સંપર્ક સમયે કોઈ સુલેહશાંતિનો ભંગ ના થાય એ બાબતે આજે પણ બંદોબર્સ્‍તં પણ જાળવવામાં આવેલ હતો. ર્ંઆ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા ચૂંટણી દરમિયાન કે ત્‍યારબાદ કોઈ ગુન્‍હાહિત પ્રવૃત્તિમાં નહિ પડવા અને ગુન્‍હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેર્લં હતું. વોર્ડ નં. ૧૫ ની ર્ંચૂંટણીમાં ગરબડ કરવાની મુરાદ ધરાવતા ઈસમો ઉપર ખાસ વોચ રાખવા ક્રાઇમ બ્રાન્‍ચ અને એસ.ઓ.જી.ના પેટ્રોલિંગ સાથે ખાનગીમાં વોર્ચં પણ ચાલુ કરવામાં આવેલ છે. ર્ંજિલ્લા પોલીસ દ્વારા સમગ્ર વિસ્‍તારને પોલીસ છાવણીમાં તબદીર્લં કરી દેવામાં આવેલ છે. ંજૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ર્ંએરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પ્રોહીબિશનના બુટલેગરો અને માથાભારે ઈસમોને ચેક કરવાનો નવતર પ્રયોગ અંગેની કાર્યવાહી ચૂંટણી દરમિયાન સતત અને ત્‍યારબાદ પણ સમયાંતરે ચાર્લું રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(12:55 pm IST)