Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મંત્રી બલદાણીયા ભાજપમાં

જૂનાગઢ : વિસાવદર તાલુકાના વેકરીયા ગામના જિલ્લા કોંગ્રેસના મંત્રી અને આહિર સમાજના અગ્રણી હરેશભાઇ બલદાણીયાએ જિલ્લા કોંગ્રેસની આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે પંજાનો સાથ છોડી જિલ્લા ભાજપના સબળ અને સફળ સુકાની કિરીટભાઇ પટેલની આગેવાનીમાં ભાજપમાં વિધિવત પ્રવેશ કરેલ છે. ત્‍યારે વિસાવદર તાલુકા કોંગ્રેસને વધુ એક ઝટકો પડેલ છે.

(12:58 pm IST)