Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામકડોરણા તાલૂકા,જીલ્લા પંચાયત ની ચૂંટણીમાં કોંગેસ ના અગણી ઓ દ્વારા ખોટા નિવેદનો, પોલીસ સ્ટેશન માં ખોટા આક્ષેપો કરી ફરીયાદો ના મામલે ભાજપ અગણી ઓ એ મામલતદાર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જામકડોરણા તાલૂકા ભાજપના પમૂખ ચદૂભા ચોહાણ સહિત ના ભાજપ ના અગણી ઓ એ જામકંડોરણા મામલતદાર ને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે. આ રજૂઆત માં જણાવ્યું છે કે હાલ માં તાલુકા જીલ્લા પંચાયત ની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી ઓ માં કોગેસ ના ઉમેદવારો હાર ભાળી ગયા છે અને બેબાકળા બની ને કોગેસે ના આગેવાનો બિન જરૂરી પાયા વિહોણા ખોટા આક્ષેપો કરી ને સરકારી કચેરીમાં તથા પોલીસ મથકે ખોટી ફરિયાદો રજૂઆત કરી ને ભય નૂ સામ્રાજય ફેલાવા માગે છે.

 કોગેસ ના આગેવાનો દાવરા ખોટા આક્ષેપો કરી ભાજપ ના સનીષ્ઠ સારા આગેવાનો ની પતિષઠા ને ઠેસ પહોંચાડવા આવી રહી છે તે અગે રજૂઆત કરાઈ છે

(11:57 pm IST)