Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પોરબંદર જિલ્લામાં સંભવિત વાવઝોડા સામે પોલિસ દ્વારા તકેદારીના પગલે દરિયાઈ સુરક્ષા ટોલ ફ્રી નંબર 1093 જાહેર કર્યા

દરિયાકાંઠા વિસ્તારના લોકોને સચેત કારી ગુંભીરતા સમજાવી સલામત સ્થળે જાવા માટે તૈયાર રહેવા જણાવ્યું

> પોરબંદર : ગુજરાત રાજય પર આગામી ૧૬-૦૫-૨૦૨૧ થી ૧૮-૦૫-૨૦૨૧ સુધી હવામાન વવભાગ દ્વારા વાવાઝોડા તેમજ ભારે વરસાદ થવાની શકયતા દશાવામા આવેલ જે અંગે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાવનરીક્ષક શ્રી, મવનન્દર પ્રતાપવસિંગ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અવધક્ષક શ્રી રવી મોહન સૈની સાહેબનાઓએ તમામ થાણા અવધકારીઓને પોતાના પોસ્ટે વવસ્તારના લોકોને વાવાઝોડા અંગેની ગંભીરતા સમજાવવા સુચના કરેલ જે અંગે પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા તમામ પોસ્ટે વવસ્તારના લોકોને માહીતગાર કરેલ તેમજ મરીન પોસ્ટે દ્વારા દરીયાકાંઠાના લોકોને ખાસ તકેદારી રાખવા જણાવવામા આવેલ તેમજ માછીમારોને દરીયો ન ખેડવા સૂચના કરવામા આવેલ અને જે લોકો હજી સુધી દરીયામા હોય અને પરત આવેલ નહોય તેઓને તાત્કાલીક અસરથી કોન્ટેકટ કરી પરત બોલાવી લેવા જણાવામા આવેલ છે.
વધુમા જે લોકો નીચાણવાળા વવસ્તારમા રહે છે, કે જયાં પાણી ભરાવવાની વધારે શકયતા હોય તેમજ કોઇ પરીવાર જર્જરીત મકાનમા વસવાટ કરતા હોય તેઓને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવા જણાવવામા આવેલ પોસ્ટેના અવધકારીશ્રીઓ દ્વારા સરકારશ્રીના દરીયાઇ સુરક્ષા ટોલ ફ્રી નંબર “૧૦૯૩” નો મહતમ ઉપયોગ કરવા જણાવામા આવેલ અને બંદર વવસ્તારમા નાની બોટો (પીલાણુ) કે જેને ભારે પવનના કારણે નુકશાન થઇ શકે તેમ હોય તો તેને પણ કોઇ અન્ય જગ્યાએ ખસેડવા સૂચના કરવામા આવેલ.
(8:56 pm IST)