Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની અનેક ટીમો ખડેપગે રહેશે

અમદાવાદ: વાવાઝોડા તૌકેતને પગલે સૌરાષ્ટ્રમાં NDRFની સંખ્યાબંધ ટીમો ખડેપગે રહેશે, જેમાં.. ૨ ટીમ અમરેલી, ૧ ટીમ ભાવનગર, ૨ ટીમ ગીર સોમનાથ, ૨ ટીમ પોરબંદર, ૨ ટીમ દેવભૂમિ દ્વારકા, ૨ ટીમ જામનગર, ૨ ટીમ રાજકોટ અને ૨ ટીમ કચ્છ પહોંચી રહીએ છે.

(11:06 am IST)