-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સંભવિત વાવાઝોડા સામે પ્રજાની સુરક્ષા કામગીરી : જે સ્થળે પાણી ભરવાની શક્યતા હોય ત્યાંથી લોકોએ સુરક્ષીત સ્થળે ખસી જાવા તથા વૃધ્ધ અશક્ત લોકો તેમજ ગર્ભવતી મહિલાઓને સાઇકોલોન સેન્ટરનો આશરો લેવા સૂચના અપાઈ
પોલીસ દ્વારા દરિયાકાંઠાના ગામોમાં બચાવ કામગીરી માટે તરવૈયા ની ટીમ તૈયાર કરી : રેસ્ક્યુ ઓપરેશનનું રિહરસલ કર્યું

પોરબંદર : જીલ્લા પોલીસ દ્વારા “તોકતે” વાવાઝોડા સંદર્ભે પ્રજાની સુરક્ષા કામગીરી કરવામા આવી રહી છે.ગુજરાત રાજય પર આગામી ૧૬-૦૫-૨૦૨૧ થી ૧૮-૦૫-૨૦૨૧ સુધીહવામાન વિભાગ દ્વારા વાવાઝોડા તેમજ ભારે વરસાદ થવાની શકયતા દર્શાવામાં આવેલ જે અંગેજુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, મનિન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથાપોરબંદર પોલીસ અધિક્ષક શ્રી રવી મોહન સૈની સાહેબનાઓએ તમામ થાણા અધિકારીઓનેપોતાના પોસ્ટે વિસ્તારના લોકોને વાવાઝોડા અંગેની ગંભીરતા સમજાવવા સુચના કરેલ જે અંગેપોરબંદર જીલ્લા પોલીસ દ્વારા તમામ પોસ્ટે વિસ્તારના લોકોને માહીતગાર કરી, જે લોકોનીચાણવાળા વિસ્તારમા રહે છે, કે જયાં પાણી ભરાવવાની વધારે શકયતા હોય તેમજ કોઇપરીવાર જર્જરીત મકાનમા વસવાટ કરતા હોય તેઓને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવાજણાવવામા આવેલ. તેમજ વૃધ્ધ તેમજ શારીરીક અશકત લોકો અને ગર્ભવતી મહીલાઓનેપહલેથીજ સુરક્ષીત જગ્યાએ અથવા તો સાયકલોન સેન્ટર ખાતે સ્થળાંતર કરવા જણાવવામાઆવેલ.
પોલીસ દ્વારા કુદરતી આફત વખતે ઉપયોગમા લેવાતી અસ્કા લાઇટ તેમજ રેસ્કયુ ઓપરેશનમાં ઉપયોગમા લેવાતા લાઇફ જેકેટ, દોરડાઓ,વ્હીસલ,વોકીટોકી સેટ, ટોર્ચ, પ્રાથમીક સારવાર અંગેની કીટ વગેરે જેવા સંસાધનો થી સજજ થઇ આવનાર સંભવીત તોકતેવાવાઝોડા દરમ્યાન કરવામા આવતી બચાવ કામગીરી અંગેની રીહર્સલ હાથ ધરવામા આવ્યુ.વધુમા પોલીસ દ્વારા સાયકલોન સેન્ટરની મુલાકાત કરવામા આવી. અને દરીયા કાઠાના દરેક ગામોમા બચાવ કામગીરી સંદર્ભે તરવૈયાઓનુ અલગ ગ્રુપ તૈયાર કરવામાઆવેલ છે. પોરબંદર જીલ્લાની પ્રજાને પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે, કેપોલીસતંત્ર તેમજ વહીવટીતંત્ર ને પૂરતો સહકાર આપે તેમજ બીનજરૂરી પોતાના ધરની બહાર નહી નીકળવા અને ધરની અંદરજ સુરક્ષીત રહેવા જણાવવામા આવે છે.