Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જેતપુર તાલુકાના જેતલસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત પી.ડી.ભુવા એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમા કાર્યરત કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈને કોરોના દર્દીઓ સાથે સંવાદ કરતા યુવા મંત્રી જયેશ રાદડીયા.

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જેતપુર તાલુકાના જેતલસર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંચાલિત પી.ડી.ભુવા એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમા કાર્યરત કોવીડ કેર સેન્ટરની મુલાકાત લઈને કોરોના દર્દીઓ સાથે તબિયતની પુચ્છા કરી હતી આ સમયે જેતપુર શહેર ભાજપના દિનેશભાઈ ભૂવા તેમજ શહેર અને તાલુકા ભાજપના અગ્રણીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા

(8:15 pm IST)