Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોરબંદરમાં રિઝવાન આડતીય ફાઉન્ડેશન (ઇન્ડિયા) દ્વારા મેડિકલ સાધનો અપાયા

પોરબંદર : રિઝવાન આડતીયા ફાઉન્ડેશન (ઈન્ડિયા) દ્વારા કોરોના કાળમાં અવિરત પણે સેવાયજ્ઞ ચાલુછે. રિઝવાન આડતીયા ફાઉન્ડેશન એ આતર રાષ્ટ્રીય સંસ્થા છે. જે ભારત સહિત આફ્રિકા અને એશિયાના 7 દેશોમાં કાર્યરત છે. આજરોજ રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના એરિયા મેનેજર હેમલભાઈ તન્ના તથા તેમની ટીમ વગેરે એ ઉપસ્થિત રહી પોરબંદર જિલ્લાવહીવટીતંત્રની વિનંતી પર પોરબંદર મુખ્ય [જેલ્લા આરોગ્ય અધિકારીની કચેરીમાં 03 ઓક્સીજન કન્સંટ્રેટર તથા 01 ફોગીંગ મશીન કોરોના દર્દીઓની સારવાર માટે અર્પણ કર્યા હતા.

(8:37 pm IST)