Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જામજોધપુરના નવા રોડ તુટી ગયા

જામજોધપુર શહેરમાં આઠ મહિનામાં સાત જેટલા રોડ બન્‍યા હતા. આ રોડની હાલત દયનીય છે અમુક રોડ તો દોઢ બે મહિનામાં તુટી ગયા છે. અને ચોમાસુ આવતા સ્‍થિતિ વધુ બગડશે આ માટે કોન્‍ટ્રાકટર કે જેપણ કોઇ જવાબદાર હોય તેમની સામે પગલા લેવા જોઇએ અને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ આ રોડની ગુણાવતા અંગે જામજોધપુરના જાગૃત નાગરીક હરેશભાઇ ચિત્રોડાએ આર.ટી.આઇ. કરી તપાસ માંગી છે (તસ્‍વીરઃ દર્શન મકવાણા, જામજોધપુર

(10:41 am IST)