Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જંગવડમાં ૨૦૦ યુવાનોનું રસીકરણ

આટકોટ : જંગવડમાં ગ્રામ પંચાયત દ્વારા કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયો હતો. જેમાં ૧૮ વર્ષ ઉપરના વયના ૨૦૦ યુવાનોએ કોરોના વેકસીન લેવા ઉમટી પડયા હતા. જેમા સરપંચ દિનેશભાઇ સિધ્ધપરા, કિશોરભાઇ, પંકજભાઇ, ભાવીનભાઇ, હસુમભાઇ સહિતના યુવાનોની મહેનતથી ગામમાં દરેક લોકોની ઘરે જઇને વેકસીન વિશે માહિતી આપી હતી.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(12:12 pm IST)