Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જસદણ કન્યા વિનય મંદિરે ૨૦૦નું રસીકરણ

આટકોટ : જસદણ કન્યા વિનય મંદિરમાં આરોગ્ય વિભાગ તથા ભાજપ તેમજ નારી સેવા ગ્રુપ દ્વારા વેકસીન કેમ્પનું આયોજન થયેલ જેમાં ભાજપ પીઢ આગેવાન અશોકભાઇ મહેતા, શહેર ભાજપના પ્રમુખ અનિલભાઇ મકાની, મહામંત્રી ભરતભાઇ છાયાણી, મહામંત્રી મુકેશભાઇ જાદવ, જસદણ કોવીડ રસીકરણ અભિયાનના ઇન્ચાર્જ પંકજભાઇ ચાંવ, સહઇન્ચાર્જ ડો.કેતનભાઇ પટેલ, પાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઇ રૂપારેલીયા, પુર્વ પ્રમુખ જીજ્ઞેશભાઇ હિરપરા, ચંદુભાઇ સંઘાણી કચ્છી ડો.અફઝલ,જીતુભાઇ, ભરતભાઇ, આરોગ્યની ટીમ દ્વારા દિપપ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકેલ અને યુવાનો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ૨૦૦ લોકોએ વેકસીન લીધી હતી.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(12:13 pm IST)