Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભરતસિંહ સોલંકી અને એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોસ્કી) વચ્ચે મુલાકાતઃ રાજકીય ગરમાવો

પોરબંદરઃ આજે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી અને NCP પ્રદેશ પ્રમુખ જયંત પટેલ બોસ્કી વચ્ચે મુલાકાત થઈ હતી અને રાજકીય ચર્ચા થઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-NCP ગઢબંધનથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડયુ છે.  યુપીએ ઘટકના પક્ષો એક થઈ લડે તો ભાજપ ને સત્તા થી દૂર લઇ જવામાં સરળતા રહે એવી ચર્ચાએ પણ જોર પકડયુ છે.(તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)

(3:06 pm IST)