Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મોરબી જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુક કરાઈ

વિપક્ષ નેતા તરીકે નયનભાઈ અઘારા, ઉપનેતા તરીકે નવઘણભાઈ મેઘાણી અને દંડક તરીકે સરોજબેન પટેલની નિમણુક

મોરબી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા તરીકે નયનભાઈ અઘારા, ઉપનેતા તરીકે નવઘણભાઈ મેઘાણી અને દંડક તરીકે સરોજબેન પટેલની નિમણુક કરાઈ છે

(9:45 pm IST)