Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી કાલે ભાણવડ શહેરમાં મેગા ડેમોલેશન થવાની સંભાવના

જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોનાં 60 જેટલા પોલીસ કર્મીઓ ભાણવડમાં બંદોબસ્તમાં તૈનાત કરાશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતી કાલે ભાણવડ શહેરમાં મેગા ડેમો લેશન થવાની સંભાવના  છે

આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લાનાં વિવિધ પોલીસ મથકોનાં  60 જેટલા પોલીસ કર્મીઓ ભાણવડ માં બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવશે.

હાલ રાત્રીના સમયે કોઈ ફેરફાર નઈ થાય તો આવતી કાલે ભાણવડમાં ડેમો લેશન ઈતિહાસ પહેલી વખત હશે તેવું જાણવા મળી રહ્યું છે

(10:46 pm IST)