Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાયાવદર યુવા ભાજપ દ્વારા સરકારી યોજનાઓની માહિતી

ભાયાવદર :શહેર યુવા ભાજપ મોરચાના ઉપપ્રમુખ ઇન્‍દ્રવિજયસિંહ ચુડાસમાની આગેવાનીમાં અતુલભાઇ વાઘાણી, સરજુભાઇ માકડીયા, ધવલભાઇ ધમસાણીયા દ્વારા વિવિધ વિસ્‍તારમાં જઇ રાજય અને કેન્‍દ્ર સરકારની લોકઉપયોગી સહાયની યોજનાઓની માહિતી આપી હતી. આ કાર્યક્રમ સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ સપ્તાહ અંતર્ગત યોજાયો હતો. (તસ્‍વીરઃ અહેવાલઃ રમેશ સાંગા

ણી ભાયાવદર)

(11:39 am IST)