Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

થાન મામલતદાર દ્વારા દરોડો : ર૪ હજાર લીટર બાયોડીઝલ પકડાયું: ૪પ લાખનો માલ સીઝ

રાજકોટ, તા., ૧૫:  થાન મામલતદાર શ્રી રાણાલાવડીયાએ બાતમી બાદ હાઇવે ઉપર દરોડો પાડી ર૪ હજાર લીટર બાયોડીઝલ ઝડપી લીધું હતું. કુલ ૪પ લાખનો મુદામાલ સીઝ કરી તપાસ ચાલુ રખાઇ છે અને કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.

(2:55 pm IST)