Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સાવરકુંડલા : વજીરખાનના જન્‍મદિવસની શુભકામના પાઠવતા નાસિરખાન પઠાણ

(ઈકબાલ ગોરીદ્વારા) સાવરકુંડલા ; તા.૧૫:  ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ  માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના ચેરમેન વજીરખાંન પઠાણ  ના જન્‍મ દિવસ નિમિત્તે તેમને શુભેચ્‍છા પાઠવતા.નાસિરખાંન પઠાણ.

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ.માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ  ના ચેરમેન અને ગુજરાત મુસ્‍લિમ અગ્રણી અને કૉંગ્રેસ અગ્રણી શ્રી વજીરખાંન પઠાણ ના જન્‍મ.દિવસ નિમિત્તે હજારો ચાહક મિત્ર વર્તુળો  રાજકીય આગેવાનો સામાજિક અગ્રણી ઓ તેમજ લાગતા વળગતા. વાળા ઓ એ અભિનંદન અને શુભેચ્‍છા.ઓ નો ધોધ વરસી રહ્યો છે ત્‍યારે ગુજરાત પ્રદેશ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટ ના વાઇસ ચેરમેન નસીરખાન પઠાણે વજીરખાંન પઠાણ ને ફૂલ પુષ્‍પ આપી જન્‍મ દિવસ ની શુભકામના પાઠવી હતી  શ્રી વજીરખાંન પઠાણ ગુજરાત ના કૉંગ્રેસ ના કદાવર અને કૉંગ્રેસ માટે અસર કારક ઉપયોગી છે કૉંગ્રેસના ચુસ્‍ત વફાદાર અને સ્‍પષ્ટ વક્‍તા પણ છે

(12:59 pm IST)