Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જામનગરમા ડેપ્યુટી કમિશનરની ચેમ્બરમાં વિપક્ષીનેતા આનંદ રાઠોડ હડકાઈ ગાય બનીને પ્રવેશ કર્યો : નકલી ચલણી નોટોનો વરસાદ વરસાવી રખડતા ઢોરના ત્રાસ ને લઈને અનોખો વિરોધ વ્યક્ત કર્યો

જામનગર::જામનગર મહાનગર પાલિકામાં કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણીની ચેમ્બરમાં વિપક્ષીનેતા આનંદ  રાઠોડ હડકાઈ ગાય બનીને પ્રવેશ કર્યો હતો. તો કોંગ્રેસને વિરોધ પક્ષના કોર્પોરેટરોને દ્વારા કમિશનર નકલી ચલણી નોટોનો વરસાદ વરસાવી રખડતા ઢોરના ત્રાસ ને લઈને અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો.(અહેવાલ : મુકુંદ બદિયાણી , તસવીરો: કિંજલ કારસરીયા,જામનગર)

(1:28 pm IST)