Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ધોધમાર વરસાદ વરસતા ગોંડલના ઉમવાળા અંડર બ્રિજ વરસાદી પાણી ભરાયા

ગોંડલઃ ગોંડલના ઉમવાળા અંડર બ્રિજમાં વરસાદને લઇને પાણી ભરાયા હતા. ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયા હતા. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:02 pm IST)