Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજ્યના ૩૨ ચીફ ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી

બરવાળા, માંગરોળ, જામ જોધપુર,સુત્રાપાડા,કાલાવડ,ચોટીલા,જસદણ,ધ્રોલ રાપર, વાંકાનેર અને હળવદ સહિતની નગર પાલિકાના ચીફ ઓફિસરની બદલી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રાલયમાંથી તાત્કાલિક અસરથી ગુજરાતના નગર પાલિકા તેમજ વિવિધ વિભાગોમાં ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર તાત્કાલિક અસરથી કરવામાં આવી છે જેમાં ૩૨ જેટલાં ચીફ ઓફિસરોની બદલીનો ઓર્ડર ગાંધીનગર શહેરી વિકાસ મંત્રાલયમાંથી કરવામાં આવ્યો છે

જેમાં બરવાળા, માંગરોળ, જામ જોધપુર,સુત્રાપાડા,કાલાવડ,ચોટીલા,જસદણ,ધ્રોલ રાપર, વાંકાનેર અને હળવદ સહિતની નગર પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરાઈ છે

રાજ્યના ૩૨ ચીફ ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે

(6:57 pm IST)