Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ખંભાળિયા જામનગર હાઇવે પર વરસાદી માહોલ

મોડપર, પડાણા, મેઘપર, સહિતના માર્ગો પર વરસાદ: વરસાદ થતાં લોકોમાં ખુશીની લહેર

 ખંભાળિયા જામનગર હાઇવે પર વરસાદી માહોલ જોવાયો છે,ભારે બફારા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું હતું .મોડપર, પડાણા, મેઘપર, સહિતના માર્ગો પર વરસાદ વરસ્યો છે, 

વરસાદ થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી છે, સમગ્ર વિસ્તારમાં વરસાદ થી ઠંડક પ્રસરી છે .

   
(7:07 pm IST)