Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાવનગર શહેરમાં કોરોનાનો એક કેસ નોંધાયો :એક્ટિવ દર્દીઓની સંખ્યા 13

દેવબાગ વિસ્તારમાં રહેતી ૫૧ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત

 ( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં આજે   કોરોનાનો એક કેસ નોંધાયો છે.
ભાવનગર શહેરમાં  દેવબાગ વિસ્તારમાં રહેતી ૫૧ વર્ષીય મહિલા  કોરોના સંક્રમિત થયા છે.હવે ભાવનગર શહેરમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા  13 થઈ છે.

(8:08 pm IST)