Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

"કચ્છની કોયલ" તરીકે જાણીતા લોક ગાયિકા ગીતા રબારીનુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હારોવ વેસ્ટ લંડનમા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સન્માન

રાજકોટ તા.૧૫ :   કચ્છની કોયલ તરીકે જાણીતા લોક ગાયિકા ગીતા રબારીનુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હારોવ વેસ્ટ લંડનમા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લોક ગાયક રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું

ગીતા રબારીના સન્માન સમયે ગ્રેથ થોમસ , રાજરાજેશ્વર ગુરુજી ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ પણ ઉપસ્થિત રહ્યા હતા

(8:23 pm IST)