Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબી : નવયુગ કોલેજના NCC ગર્લ્સ કેડેટ્સ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તિરંગા સાથે રેલી કાઢીને સ્વાતંત્ર્યના સુત્રોનો જયઘોષ કર્યો

મોરબી : આજે સ્વતંત્રતા દિવસ પર સમગ્ર ભારતવાસી જ્યારે આઝાદીના ૭૫ વર્ષ પુર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ પ્રકારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે નવયુગ કોલેજના NCC કેડેટ્સએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ તિરંગા સાથે રેલી કાઢીને સ્વાતંત્ર્યના સુત્રોનો જયઘોષ કર્યો હતો.

(8:56 pm IST)