Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ગોંડલનાં મસીતળા-લીલાખામાં મુશળધાર વરસાદથી મુખ્ય માર્ગ બંધ

ગોંડલ : તાલુકાના માસીતાળા, લીલાખામાં મુશળધાર વરસાદ પડયો હતો. ૧ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડતા મસીતાળા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળતા મુખ્ય માર્ગ બંધ થયો હતો. (તસ્વીર ભાવેશ ભોજાણી -ગોંડલ) 

(1:17 pm IST)