Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ગોંડલમાં રાજપુત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

 ગોંડલઃ ગોંડલમાં શહેર-તાલુકા રાજપુત સમાજ દ્વારા શ્રી આશાપુરા માતાજીના સાનિધ્યમાં આજે શસ્ત્રપુજન કરાયું હતું. કતસ્વીરઃ ભાવેશ ભોજાણીઃ ગોંડલ)

(12:11 pm IST)