Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

માળિયાના માણાબા ગામ નજીકથી ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

માળિયા હળવદ હાઈવે પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર એક શખ્શને ઝડપી લઈને ૦૩ બોટલ દારૂ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માણાબા ગામના પાટિયા પાસેથી આરોપી લાલજીભાઈ બાબુભાઈ ધંધાણીયા (ઉ.વ.૨૬) (રહે સુલતાનપુર તા. માળિયા વાળા) ને ઈંગ્લીશ દારૂની ૦૩ બોટલ કીમત રૂ ૯૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:27 pm IST)