Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજન

 જામનગર : જામનગરના રાજપૂત સમાજ ખાતે વિજયાદશમીના પાવન અવસરે પર પરંપરાગત રાજપૂત સમાજના યુવાનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:35 pm IST)