Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

પડધરી તાલુકા રાજપૂત-ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન-શોભાયાત્રા

પડધરી : શ્રી પડધરી તાલુકા રાજપૂત (ક્ષત્રિય) સમાજ અને શ્રી પડધરી તાલુકા રાજપૂત (ક્ષત્રિય) યુવક મંડળ તેમજ સમગ્ર ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓ દ્વારા વિજયાદશમી (શસ્ત્ર પુજન) -ર૦ર૧ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સાંઇ સ્કુલ ગ્રાઉન્ડ થી રેલીનું પ્રસ્થાન કરેલ. જે પડધરી મુખ્ય બજારમાંથી પસાર થઇ હતી. (તસ્વીર : અહેવાલ : મનમોહન બગડાઇ-પડધરી)

(1:15 pm IST)