Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગર : વિક્રમભાઇ માડમની ધારધાર રજુઆત બાદ રસ્‍તાના રીસર્ફેશીંગ કામોને મંજૂરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ખંભાળીયા-ભાણવડ મત વિસ્‍તારમાં આવેલ અને છેલ્લા સાત વર્ષથી જે રસ્‍તાના રીસર્ફેશીંગ (રીપેરીંગ)ના કામો મંજુર કરવામાં આવેલ નથી તે નીચે દર્શાવ્‍યા મુજબના રાજય સરકાર હસ્‍તકના રસ્‍તાઓના કામો ધારાસભ્‍ય વિક્રમભાઇ માડમ દ્વારા પ્રયત્‍નો કરી સરકારશ્રીમાં  આ બાબતનો હવાલો સંભાળતા નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ સમક્ષ રૂબરૂ જાતે મુલાકાતે લઇ યાદીમાં દર્શાવ્‍યા મુજબના કામોને રીસર્ફેશીંગ કરવા માટે સામે દર્શાવેલ રકમની મંજૂરી મેળવી લેવામાં આવેલ છે. ઁ

(10:45 am IST)